Home » I-ખેડૂત

I-ખેડૂત

I-ખેડૂત એક નવીન સોપાન

રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.
રાષ્ટ્રીય પાક વીમા યોજના (NAIS)
માટે અહીં ક્લિક કરો

KCC Login-Bank
૨૦૧૫-૧૬ માટેની વિવિધ યોજનાઓમાં અરજી કરો

 

કૃષિ મહોત્સવ ૨૦૧૫
માટે અહીં ક્લિક કરો

કૃષિ વિકાસ વર્ષ
૨૦૧૪-૧૫ ની ૬% બેંક વ્યાજ સહાયની
યોજનાઓમાં અરજી કરો.