Home » u-win card

u-win card

 

U – Win card

રાજ્ય માં અસંગઠિત ક્ષેત્ર ના કામદારો માટે U – Win કાર્ડ આપવામાં આવી રહ્યા છે. રાજ્યના શ્રમ મંત્રાલય દ્વારા પ્રાથમિક તબક્કે આવા અંદાજે ૧૦ લાખ જેટલા કાર્ડ વિતરિત કરવામાં આવશે.

અસંગઠિતકામદારોને મળવાપાત્ર સંકલિત લાભો ના માધ્યમ તરીકે આ U – Win કાર્ડકામદારો માટે આશીર્વાદરૂપ છે. કામદારો ની કૌટુંબિક અને વ્યવસાયિક બાબતો નું આ કાર્ડ માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર્ડ ની અંદર છપાયેલ માહિતીની સુરક્ષાની પણ તકેદારી રાખવામાં આવેલ છે. આ કાર્ડ ઉપરાંત અસંગઠિત ક્ષેત્ર ના કામદારો ના જીવન નિર્વાહ તેમજ પોષણ માટે એકનવતર યોજના પણ રાજ્ય સરકાર દ્વારા અમલ માં મુકવામાં આવશે. તમિલનાડુ રાજ્યની પેટર્ન પ્રમાણે આ કાર્ડ ની મદદ થી શ્રમયોગી કામદારોને ખુબજ નજીવા દરે પોષણયુક્ત ભોજન મળી રહે તેવા આયોજનનો પણ આ યોજના માં સમાવેશ કરવામાં આવેલ છે.

U – Win કાર્ડ માં રહેલ કોર્ડ માં કાર્ડ ધારક નો સંપૂર્ણ ડેટા “શ્રમ અને રોજગાર વિભાગ” પાસે સંગ્રહ થયેલ છે. એ ડેટા નો ભવિષ્ય માં પણ બીજી યોજના માટે ઉપયોગી છે. અને આ U – Win નું ડુપ્લીકેટ કાર્ડ પણ સંભવ નથી. તેમજU – Win કાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરેલ છે. જેમાં વ્યક્તિ નો ફોટો પણ હશે અને  વ્યક્તિ ની જરૂરી સામાન્ય માહિતી પણ પ્રિન્ટ થયેલી હશે. જેના કારણે એરપોર્ટ તેમજ અન્ય સરકારી કે બિન સરકારી જગ્યાએ આ કાર્ડ ની મદદ થી વ્યક્તિ પોતાની ઓળખાણ આપી શકશે.

યુ-વીન ઓળખકાર્ડ ધારક અસંગઠિતશ્રમયોગીઓ નીચે મુજબની કલ્યાણકારીયોજનાઓનાલાભ મળવાપાત્ર બનશે

અકસ્માત સહાય:

અકસ્માત થી અવસાન : રૂ. ૧.૦૦ લાખ , અકસ્માત થી અપંગતા : રૂ. ૫૦હજાર.

ગંભીર બીમારીઓ માં સહાય :

-શ્રમયોગીઓઅનેતેઓના પરિવારના સભ્યોની ગંભીરબીમારીની સારવાર : રૂ. ૨ લાખ સુધી.

- ખેત શ્રમયોગીઓને ગંભીર રોગોમાં(હૃદય રોગ, કીડની, કેન્સર, એઇડ્સ, જેવા જીવલેણ રોગ માટે) : રૂ. ૩ લાખ સુધી.

બાંધકામ શ્રમયોગી માટે :

-વ્યવસાયિક રોગોમાં: રૂ. ૩લાખ સુધી.

-સારવાર ની અવધિ દરમ્યાન સંપૂર્ણ અશક્તતા માટે – પ્રતિ માસ રૂ. ૩ હજાર અને અમુક અંશતા માટે રૂ. ૧,૫૦૦ ની સહાય.

આવાસ બાંધવા માટે : કુટુંબદીઠ એક વખત રૂ. ૧.૬૦ લાખ.

શિક્ષણ સહાય : શ્રમયોગી ના બાળકો માટે વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથેની હોસ્ટેલ, પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણમાટે અને વિશિષ્ટ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ, બાળકો માટે પોષણક્ષમ આહાર અને બાલવાડી.

તાલીમ: કામગીરી માં નિપુણતા મેળવવા માટેની સવેતન તાલીમ યોજના.

કાનૂની સહાય : અકસ્માત વળતર માટેના કોર્ટ કેસ લડવા રૂ. ૪૦ હજાર અને અન્ય કોર્ટ કેસ માટે રૂ.૨૫ હજાર સુધી.

 

 

The unorganized workers, rural workers and building and construction workers were given separate identity cards. Instead of that, it is planned to issue a comprehensive Smart Card/ Identity Card called Unorganized Workers Identification Number (U-WIN) which can be used for all schemes of benefit to the workers. With such smart U-WIN card, the workers will be able to get benefit under the schemes, such as MukhyamantriAmrutam (MA) Yojana, MA/VatsalyaYojana, financial help for occupational diseases, Group insurance for accidents and benefits under other welfare schemes.

In order to bring the unroganized sector workforce under the ambit of social security and welfare system of the government, the Unorganized Workers Act has laid down the process of providing every worker with smart cards. This card, which will issue a unique identification number to every labourer, will help them avail the multiple benefits of health, insurance, banking and pension. This card will replace the existing ones which have been issued under RashtriyaSwasthaBimaYojana (RSBY). Creating a mechanism for efficient delivery of welfare benefits to the poorest of the poor and backward section is the foremost responsibility of the welfare state within a democratic system. In such context, every effort that makes use of available resources is commendable. However, what begets argument is the lack of cognizance of the state in taking account of the needs of the beneficiary. Does the beneficiary needs to be a smart card holder ? Do we need to make the beneficiary undergo a knowledge building process of using information technology to avail the guaranteed welfare schemes? More importantly, the pertinent question is are we really making the neglected sections of society a part of development process through such initiatives?

So what is this particular initiative-under the Unorganized Worker Social Security Act of 2008, as per its guidelines, a nationally portable smart identity card shall be issued by the District Administration of each state, which in turn will provide access to all social security schemes anywhere anytime. The Ministry of Labour& Employment (MoLE) being the administrative Ministry is mandated to provide technical support and guidelines for conduct of registration of unorganised workers and issuance of social security cards to each of them.The proposal was that all workers must get three things — health insurance, pension and disability assistance. This card will allow workers to self-certify that they are unorganised sector workers, and get these benefits through a portable card.

Probing further into this initiative, in order to put the process in practice on ground, enrolment camps will be organised by district administration considering the fact that location of such camps will be at places where online Aadhar authentication is possible. Enough Information-Education-Communication (IEC) would be carried out to spread awareness among the Unorganised Workers. Each camp will have two sets of counters: one for enrolment/registration and printing of cards and other for UIDAI for Aadhaar.

Thus, each of the 640 districts (Census 2011) will conduct awareness camps to educate the workers on the use and benefit of the smart card called U-WIN (Unorganized Worker Identification Number) and simultaneously, carry out registration process. This implies the use of information technology (IT) as a development tool, to bridge the gap of inequality of access to resources. There is a constant grappling with the issue of making IT can be made direclyrelevent to the disempowered masses. The development paradigm has created a dichotomy in terms of use of modern technology by the urban and rural India. The value addition to the 8.33 million rural population (Census, 2011) from the use of IT is subject of scutiny. Nonetheless, assuming that the use of IT in this initiative will reap wonders, we consider the numbers of such unorganized workers.